santoshbhatt.wordpress.com
લવ એ સ્થિતિ છે જ્યાં થેન્ક યૂ કહેવાતું નથી…! ( Love is a Situation where Thanks is not to be Spoken )
જગતમાં સૌથી વધારે વપરાતા શબ્દોમાંનો એક છે લવ અને એનું ગુજરાતી આપણે પ્રેમ કર્યું છે. ઓશો રજનીશનું વિધાન છે કે લુભ-લોભ પરથી લવ શબ્દ આવ્યો છે અને એમાં લોભનો ભાવ છે. હશે અથવા નહીં હોય. પણ લવ શબ્દની વ્ય…