ઈસ્લામ ધર્મના અનુયાયીઓએ વિશ્વના ઘણા દેશોને ગુલામ બનાવી ત્યાંની પ્રજા પર અકલ્પનીય અત્યાચાર ગુજારી સદીઓ સુધી ત્યાં શાસન કરી તેઓની તમામ ધન-સંપત્તિ લુંટીને સહુને બેહાલ કર્યા છે.
(1)
તમે પગની આંટી વાળીને ઉભેલા, મુખેથી વાંસળી વગાડતા કૃષ્ણને જોયા છે? એ કૃષ્ણની પાછળ ઉભેલી ગાયને તમે જોઈ છે? કૃષ્ણની વાંસળીથી માત્ર ગોપીઓ જ નહિ, ગાયો પણ ઘેલી થઈને ખેંચાઈ આવતી. પ્રેમભાવથી ઘેલા થઈને નાચવું એ આપણો સ્વભાવ છે. જ્યાં નિર્ભયતા હોય છે ત્યાં ઉમંગ-ઉલ્લાસ જોવા મળે છે. અને નિર્ભય વાતાવરણનો સર્જક એવો આપણો ક્ષત્રિય ‘ગો-બ્રાહ્મણ પ્રતિપાળ’ કહેવાય છે. શું ક્ષત્રિય આ દેશમાં પોતાનો ધર્મ પાળી શકે છે? ગાયને કપાતી રોકી શકે છે?

(2)
જે દેશમાં દસ-દસ વાર ભગવાને અવતાર લઈને માનવજાતને જીવન જીવવાનું માર્ગદર્શન આપ્યું એ દેશના રાષ્ટ્રધ્વજમાં રામ-કૃષ્ણ કે સંસ્કૃતિના મહાસપૂતો એવા મહારાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજીને રાખવાને બદલે સફેદ-લીલા-ભૂરા રંગો રાખવામાં આવ્યા હોય, રાષ્ટ્રના કોઈપણ માનદંડ(રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીય મુદ્રા, રાષ્ટ્રગીત)માં કરોડો હિન્દુ ભારતીયોની શ્રદ્ધાનું એક પણ પ્રતિક(મોરપીંછ, વાંસળી, સુદર્શન ચક્ર, સુર્ય, ધનુષ્ય-બાણ, શંખ, ગદા, કમળ વગેરે) ન રાખવામાં આવ્યું હોય, અને જે ધર્મને જગદ્ગુરુ શ્રીમદ આદ્ય શંકરાચાર્યે ભારતભરમાંથી મારી હટાવ્યો એ ધર્મના પ્રતીક એવા અશોકચક્રને રાષ્ટ્રધ્વજમાં સ્થાન અપાયું હોય એ દેશમાં આપણું કહી શકાય એવું શું છે? આપણા દેશમાં આપણે જ પરાયા?

(3)
આઝાદી મળ્યે સાઠ-સાઠ દાયકાઓ વીતી ગયા છતાં આપણા બાળકોને ભારતીય સંસ્કૃતિ મુજબનું તપોવન પદ્ધતિનું શિક્ષણ આપણે આપી શકતા નથી. આપણી સંસ્કૃતિના અભ્યાસવિષયો કેટલા બધા સમૃદ્ધ છે! સત્તર-સત્તર પ્રકારની રાજ્યવ્યવસ્થાનો ઉલ્લેખ આપણે ત્યાં જોવા મળે છે. આપણા અર્થશાસ્ત્રમાં ઉપાર્જનની સાથે-સાથે જોવા મળતા વિનિમયના સિદ્ધાંતો પણ વિચારણીય છે. ભ્રષ્ટ ઈતિહાસકારોએ લખેલો હોવાથી આપણો સાચો ઈતિહાસ પણ આપણે ભણાવી શકતા નથી. શું અર્થ છે આવી આઝાદીનો?

જગતની અડતાલીસ સંસ્કૃતિઓમાંની એક માત્ર ભારતીય સંસ્કૃતિ, જે 80 હજાર વર્ષ જુની હોવા છતાં આજે અસ્તિત્વમાં છે. બાકીની તમામ સંસ્કૃતિઓ જન્મી ને કેટલીક શતાબ્દિઓ સુધી જીવીને કાળના પેટમાં દટાઈ ગઈ. ભારત દેશ આર્યોનું મુળ વતન વિશ્વસ્તરે સાબિત થઈ ચુક્યો છે. જમીનસીમા વધારવા કે કોઈની ધન-સંપત્તિ લુંટવા આર્યોએ ક્યારેય કોઈ દેશ કે રાજ્ય પર આક્રમણ કર્યું નથી. ખ્રિસ્તી તેમજ ઈસ્લામ ધર્મના અનુયાયીઓએ વિશ્વના ઘણા દેશોને ગુલામ બનાવી ત્યાંની પ્રજા પર અકલ્પનીય અત્યાચાર ગુજારી સદીઓ સુધી ત્યાં શાસન કરી તેઓની તમામ ધન-સંપત્તિ લુંટીને સહુને બેહાલ કર્યા છે. આ ધર્મોના અનુયાયી શાસકોની એક હજાર વર્ષની ગુલામીમાંથી મુક્ત થયા બાદ ફરીથી આપણને આઝાદી મળી એનો અર્થ એવો નથી કે વૈદિક ધર્મ અને સંસ્કૃતિએ પોતાની દિવ્ય-ભવ્ય પરંપરાનો ગર્વ ભુલીને હજી હમણા જ જન્મેલા અને રક્તરંજિત ઈતિહાસ ધરાવતા ખ્રિસ્તી-ઈસ્લામ ધર્મની સાથે સમાન બનીને જીવવું. જ્યાં સુધી ભારતદેશ આર્યાવર્ત તરીકે પોતાના પુન:ગૌરવને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી આપણે આઝાદ થયાનો કોઈ અર્થ નથી.

(5)
આપણા દરેક ઈષ્ટદેવના હાથમાં સ્વરક્ષા માટે તેમજ દુષ્ટોને દંડ દેવા માટે હંમેશા હથિયાર હોય છે. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ વિચારધારા ટકે એ માટે શંકરે ત્રિપુરાસુરને બાળ્યો, રામચંદ્રે રાવણને તેમજ ગણેશે સિંદુરાસુરને માર્યો. ભગવાન વિષ્ણુએ અનંત રાક્ષસોનું હનન કર્યું. ભારતને આઝાદી મળ્યા બાદ ચાર નાદાન અને મુર્ખ છોકરાઓની બિનસાંપ્રદાયિકતા જેવી સ્વકપોળ કલ્પનાઓ વૈદિક વિચારધારા સામે કેટલું ટકી શકવાની છે, એ આપણા આર્યોના બાહુબળ પર આધારિત છે. ભારતની આઝાદીનો યશ ભલે ગાંધીજીની અહિંસાને મળ્યો, પરંતુ આઝાદીના રહસ્યો જાણી લેવા જરુરી છે. બીજા વિશ્વયુદ્ધમાં બુરી રીતે હારી ચુકેલા ઈંગલેંડને પોતાના બાહુબળથી જીતાડનાર અને ભારતને કોઈ પણ સંજોગોમાં આઝાદી ન આપવાનું વ્રત લેનાર ચર્ચિલ, યુદ્ધ બાદ તરત ઈંગલેંડમાં આવેલી ચુંટણીમાં, અગાઉ એક પણ વાર ન હાર્યો હોવા છતાં પ્રથમ વાર હારી કેમ ગયો? અને ભારતને આઝાદી આપવાના મતનો લિબરલ પક્ષ ઈંગલેંડના ઈતિહાસમાં પ્રથમ વાર ચુંટણી જીતી કેમ ગયો? ભારતને આઝાદ કરવાનું કાર્ય કર્યા બાદ તરત જ લિબરલ પક્ષ સત્તા ગુમાવી બેઠો અને ચર્ચિલનો હારી ચુકેલો કોંઝર્વેટીવ પક્ષ ફરીથી ચુંટણી જીતી ગયો. ત્યારબાદ પચાસ વર્ષ સુધી લિબરલ પક્ષ સત્તા પર આવ્યો નથી. ત્યારે કહેવાનું મન થાય કે ભારતને ભગવાને આઝાદી અપાવી છે, કોઈ વ્યક્તિએ નહિ. આજે પણ આર્યાવર્તના દેશભક્ત સપૂતો દુ:ષ્ટોને હણીને વૈદિક વિચારધારાને પુન: પ્રસ્થાપિત કરવા, આપણા ઈષ્ટદેવને અનુસરવા થનગની રહ્યા છે.

(6)
આતંકવાદીઓ, દેશદ્રોહીઓ પકડાય, સુપ્રીમકોર્ટમાં તેઓને સજા થાય છતાં એ સજાનો અમલ કરવાને બદલે એ ગુનેગારોના પરિવારજનોને મળીને તેઓની માફી માગનારાઓ આ દેશમાં ટોચની સત્તા પર બિરાજ્યા હોય ત્યાં આપણે આઝાદ તો નથી જ, પરંતુ સુરક્ષિત પણ નથી. દેશનું સર્વોચ્ચ માનદંડ એવી સંસદગૃહ પર હુમલો કરનાર અફઝલગુરુ હોય કે સેંકડો નિર્દોષ નાગરિકોનું લોહી વહાવનાર અજમલ કસાબ હોય, એ રીઢા ગુનેગારોને અન્યાય ન થઈ જાય એ બાબતનું ધ્યાન રાખવા, એને સાચવવા વર્ષોના વર્ષો સુધી કરોડોનો ખર્ચ એ દુ:ષ્ટો પાછળ કરવામાં આવે ત્યારે કાયદાકીય ગુંચવાળી ન્યાયની પ્રક્રિયા નિરર્થક અને વ્યર્થ કસરત જણાય છે. કોર્ટમાં સાબિત થયેલા ગુનેગારની વધુ એક પળ માટેની હસ્તી સમાજ માટે પ્રાણઘાતક જોખમ ધરાવતી હોય ત્યારે એ ગુનેગારને વધુ ને વધુ જીવીત રાખવો યોગ્ય ગણાય કે એને ત્વરિત ગતિએ ફાંસીએ ચઢાવી દેવો યોગ્ય ગણાય?

(7)
કાશ્મીરના વિદ્વાન પંડીત પરિવારો દસકાઓથી નિરાશ્રીત બનીને ન્યાયની આશાએ દિલ્હીના ફુટપાથ પર વિચરતી જાતિની જેમ જિંદગી ગુજારી રહ્યા હોય, આ દેશના કયા ભાગમાં કોણે રહેવું કે ના રહેવું એ આતંકવાદીઓ-ત્રાસવાદીઓની એ.કે.56 બંદુકની અણી નક્કી કરતી હોય ત્યાં આપણે સ્વતંત્ર કેવી રીતે કહેવાઈએ?

(8)
હિન્દુ દેવી-દેવતાઓના અશ્લિલ ચિત્રો ચીતરીને આપણી ધાર્મિક લાગણી દુ:ભવવામાં આવતી હોય, અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય તેમજ કલાના નામે દુષ્ટ ચિત્રકારોને આવા કામ માટે સરકાર તેમજ ન્યાયતંત્ર તરફથી છુટ આપવામાં આવતી હોય એટલું જ નહિ પરંતુ તેઓના ચિત્રો મોંઘા ભાવે ખરીદીને સમાજમાં આ નાલાયકોને સન્માનવામાં આવતા હોય ત્યારે તેઓને સજા અપાવવા આપણે કંઈ જ ન કરતા છાના-માના બેસી રહેવાનું હોય એવી આપણી આઝાદી શું કામની?

(9)
દાણચોરો તેમજ ડ્રગ્સના સોદાગરો પાસેથી ફાયનાંસ લઈને બનતી હિન્દી ફિલ્મોમાં મોટે ભાગે હિન્દુ ગોરમહારાજ, પુજારીની ઠઠ્ઠા-મશ્કરીઓ કરવામાં આવે, મુસ્લિમ ફકીર તો હંમેશા ઉચ્ચ કક્ષાનો અલ્લાહનો બંદો હોય, મા-બાપને દગો દઈને લુખ્ખા-મવાલી જોડે ભાગી જાય એ છોકરી જ સાચો પ્રેમ કરે છે એમ પ્રતિપાદીત કરીને મુગ્ધાવસ્થાની છોકરીઓને ગેરમાર્ગે દોરી, ભરમાવીને એનો ગેરલાભ એમના જ મવાલીઓ, ટપોરીઓ લેતા રહે, ઉચ્ચ પોલીસ અધિકારીના યુનિફોર્મમાં રહેલા પાત્રને ફટકારતા સડક છાપ રોમીયોનું દૃશ્ય બતાવીને મવાલીઓને કાયદાનો ડર ન રાખવાનો સંદેશ આપવામાં આવે, અને એવું દર્શાવીને આપણી આ દેશના સાચા નાગરિક તરીકેની કાયદાપાલનની ભાવનાને ચુંથી-મસળી નાંખવામાં આવતી હોય ત્યારે આ દેશમાં આપણે સ્વસ્થ કેવી રીતે રહી શકીએ?

(10)
મુસ્લિમો શરિયત(તેઓના ધર્મના કાયદા પાળવા)નું પાલન કરવા માંગે છે ત્યારે તેઓને એવી છૂટ શાસન તેમજ ન્યાયાલય તરફથી આપવામાં આવે છે(શાહબાનો કેસ). જેમ કે, મુસ્લિમ ચાર બીબી રાખી શકે, માત્ર ત્રણ વખત ‘તલાક’ બોલીને પોતાની બીબીને છુટાછેડા આપી શકે વગેરે. શું આપણે હિન્દુ આપણા ધર્મશાસ્ત્રનું પાલન કરી શકીએ છીએ ખરા? આપણું ધર્મશાસ્ત્ર(ગીતા) આતતાયી(આપણું ઘર બાળનાર, પત્ની સાથે બળજબરી કરનાર, આપણું ધન લુંટનાર, મૃત્યુ નીપજાવવા આપણા પર હુમલો કરનાર વગેરે)ને વિના વિચાર્યે તત્કાલ મારી નાખવાનો આદેશ કરે છે. શું આપણે એના પાલન માટે મુક્ત છીએ ખરા? શરિયતનો કાનુન અને ભારતીય કાનુનમાંથી કોઈ એકનું પાલન કરવાનું થાય તો મુસલમાનો કયો કાનુન પાળશે? એ અંગે તેઓ પોતાનો મત જાહેર કરશે? દેશનો કાનુન પાળતી વખતે હિન્દુ પોતાના ધર્મના કાનુનને યાદ પણ ન કરતો હોય તો આ દેશમાં વધુ સેક્યુલર કોણ ગણાય? હિન્દુ કે મુસલમાન?

(11)
હિન્દુ વિસ્તારમાં ઘુસીને ગુપ્ત રીતે કોઈ મુસલમાન મકાનમાલિક ન બની જાય એ માટે સરકાર તરફથી કાયદો કરવામાં આવતો હોય ત્યારે કોઈ કેવી રીતે કહી શકે કે આ દેશમાં આપણે ભય તેમજ આતંકથી મુક્ત આઝાદીની હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ? મુસલમાનોની એવી ફરિયાદ છે, કે હિન્દુઓ એમના વિસ્તારમાં મુસલમાનને મકાન ખરીદવા નથી દેતા. એનો અર્થ એ થયો કે મુસલમાનને હિન્દુ તરફથી કોઈ તકલીફ નથી. હિન્દુઓની નિર્દોષતા અંગેનું આથી મોટું પ્રમાણપત્ર બીજું કયું હોઈ શકે? છતાં સ્થિતિ એવી છે, કે હિન્દુઓને ન ગમતી બાબત જેવી કે, ગાય-વાછરડાને કાપીને ખાવા, ધર્માંતરણને ઈસ્લામનો આદેશ ગણીને એ બહાને હિન્દુ છોકરીઓ પર જાતીય અત્યાચાર કરવા, બોમ્બવિસ્ફોટ તેમજ આતંકી હુમલાઓ કરીને મૂર્તિપૂજકોને મારવાનો અલ્લાહનો આદેશ ગણીને ત્રાસવાદીઓ-આતંકવાદીઓ દ્વારા હિન્દુઓને ખતમ કરવામાં આવતા હોય ત્યારે તેઓનો સક્રિય વિરોધ ન કરવો, અજાણ્યા જાતભાઈની પુરતી તપાસ કર્યા વિના એને રહેવા કે નાનકડો ઉદ્યોગ કરવા માટે આશ્રય આપી એની ખુફિયા પ્રવૃત્તિ અંગે અજાણ રહેવું, શરુઆતમાં પોલીસ આવા શકમંદોને પકડે એટલે ‘હમકુ ખાલીપીલી પરેશાન કરતે હે’ એવા બુમબરાડા પાડવા અને શકમંદો વિરુદ્ધ જાનના જોખમે પોલીસ નક્કર પુરાવાઓ શોધી કાઢે ત્યારે ‘હમકુ ક્યા માલુમ થા?’ કહીને પાણીમાં બેસી જવું વગેરે કાર્યો મુસલમાનો દ્વારા થયા જ કરે છે.

(12)
માતૃભુમિને સલામ કરવાનો ઈંકાર કરનારની આ દેશ પ્રત્યેની નિષ્ઠા કેવી અને કેટલી? રાષ્ટ્ર એટલે શું જમીનનો એક ટુકડો માત્ર? જમીનના ટુકડા પ્રત્યે કોઈ દિવસ નિષ્ઠા ઉભી કરી શકાય ખરી? રાષ્ટ્ર એટલે તો એ સ્થળની હજારો વર્ષ જુની દિવ્ય અને ભવ્ય સંસ્કૃતિ અને તેની તેજસ્વી આધ્યાત્મિકતા, ત્યાગ અને સંયમની ઋષિમુનિઓની ગૌરવપૂર્ણ પરંપરા. અવતારો જે ભૂમિમાં જન્મ લઈને નાચ્યા-કુદ્યા ને હસતા-રમતા માનવજાતને જીવન જીવવાનો સચોટ રાજમાર્ગ બતાવ્યો. આ તમામ બાબતોના પાયામાં રહેલા સંસ્કાર તેમજ મુલ્યો પ્રત્યેની નિષ્ઠા એટલે રાષ્ટ્રનિષ્ઠા. આમ રાષ્ટ્રભક્તિ, નિષ્ઠા વગેરે ખ્યાલો ધર્મના ક્ષેત્રમાં જ સમાવિષ્ટ થાય છે. રાષ્ટ્રનિષ્ઠા ક્યારેય ધર્મનિષ્ઠાથી સ્વતંત્ર હોઈ જ શકતી નથી.

મોટા ભાગના વિદેશી ભારતીયો તેમજ એક વાર વિદેશ જઈ આવેલા આપણા લોકોની હંમેશની ફરિયાદ રહી છે, કે ભારતના નાગરિકો દેશ પ્રત્યે તદ્દન બિનજવાબદારીપૂર્વક વર્તે છે. એમનામાં સિવિક સેંસ જેવું કંઈ નથી. એના મૂળમાં જોઈએ તો ત્યાં પણ દેશભક્તિની ભાવનાનો અભાવ જ જોવા મળશે. કોઈ એક ધર્મનિષ્ઠા વિનાના દેશ પ્રત્યે ત્યાંના નાગરિકોમાં દેશનિષ્ઠાનો અભાવ રહેવાનો જ. પશ્ચિમના દેશોમાં કાયદાના ડરથી જ બધા સીધા ચાલે છે, એવું નથી. એક ધર્મનિષ્ઠા ધરાવતા હોવાથી તેઓમાં પોતાના દેશ માટે ગૌરવની લાગણી વધુ કાર્ય કરતી હોય છે. ધર્મનિરપેક્ષતા લાદીને દસકાઓ સુધી ભારતના એક કાળના મુર્ખ નેતાઓએ કરોડો હિન્દુઓની ધર્મભાવના દેશ સાથે જોડીને દેશના વિકાસમાં એનો ઉપયોગ કરવાને બદલે એમ ને એમ પડી રહેવા દીધી છે.

વિશ્વમાં પાંચસોથી વધુ દેશો છે. દરેક દેશનો કોઈ ને કોઈ ધર્મ છે અને એ ધર્મનું માન્ય પુસ્તક રાષ્ટ્રીય પુસ્તક ગણાય છે. આપણે જાણીએ છીએ કે વિશ્વમાં ઈસ્લામિક રાષ્ટ્રો છે, ખ્રિસ્તી દેશો પણ છે. કોઈ પણ દેશનો ધર્મ એ દેશની પરંપરા, સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક વારસાને ગૌરવવાન બનાવી રાખે છે. એ ધર્મના કારણે ઊભી થતી અસ્મિતા જે-તે દેશના નાગરિકમાં ખુમારી ભરી દે છે. એથી એ રાષ્ટ્ર કોઈ સામે ઝુકતુ નથી. પતિવ્રતા સ્ત્રીને જેમ પતિભક્તિની ખુમારી હોય છે એમ એ રાષ્ટ્રનો નાગરિક દેશ માટે મરવા તૈયાર થઈ જાય છે. કોઈ સ્ત્રી પોતાના પતિ અને પાડોશી પ્રત્યે સમભાવ રાખી શકે? જે સ્ત્રી પતિ અને પાડોશી પ્રત્યે સમાન વ્યવહાર કરતી હોય એને તમે શું કહેશો? આઝાદી મળ્યા બાદ ભારતના તમામ નાગરિકો પર સર્વધર્મસમભાવની નીતિ લાદવામાં આવી. પતિવ્રતાની જેમ પોતાના ધર્મ સાથે જોડાયેલા હિન્દુને ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મ પ્રત્યે સમભાવ કેવી રીતે હોઈ શકે? વેશ્યા જેમ તમામ પુરુષો પ્રત્યે સમભાવ રાખતી હોય છે એમ બધા ધર્મો પ્રત્યે સમભાવ રાખનારનું આવા દેશમાં પૂજન થતું હોય છે. પતિવ્રતા સ્ત્રી પ્રેમ મેળવવા તેમજ પ્રેમ આપવા પોતાના પતિ પ્રત્યે એકનિષ્ઠ હોવી જોઈએ કે તમામ પુરુષો પ્રત્યે આસક્ત હોવી જોઈએ? એ સ્ત્રીની પોતાના પતિ પ્રત્યેની એકનિષ્ઠાને શું કટ્ટરતામાં ખપાવશું?

જેમ ઈંગલેંડ-અમેરિકાનું નાગરિકત્વ મેળવેલો હિન્દુ ભારત પ્રત્યે નિષ્ઠાવાન રહેશે તેમ ભારતનો કે દુનિયાના કોઈ પણ દેશનો મુસલમાન નાગરિક ઈસ્લામિક રાષ્ટ્રો પ્રત્યે ઢળતો રહેવાનો જ! આથી રાષ્ટ્રનો કોઈ એક ધર્મ હોવો અનિવાર્ય છે. અને રાષ્ટ્રનો એ ધર્મ ન પાળનારા નાગરિકો એ રાષ્ટ્ર માટે દ્વિતીય કક્ષાના નાગરિકો તરીકેની જ સગવડો પામે, જેમ આપણા હિન્દુઓ વિદેશમાં એ બાબતથી ટેવાઈ ગયા છે તેમ.

(13)
શું આપણે બળજબરી કરીને કે લાલચ આપીને કોઈ મુસ્લિમ કે ખ્રિસ્તીનું ધર્માંતરણ કરીને તેઓને હિન્દુ બનાવ્યા? કેટલાક મુસ્લિમ છોકરાઓ હિન્દુ નામ રાખીને પહેલા હિન્દુ છોકરીઓને પટાવે છે. પછી બળજબરી કરીને લગ્નના બહાના હેઠળ એનું ધર્માંતરણ કરે છે. તેઓના આ કૃત્યને ધાર્મિક ગણાવીને મુસ્લિમ ધર્મના કેટલાક કહેવાતા ધર્મગુરુઓ કથિત રીતે મસ્જીદ જેવા પાક સ્થાનોમાં અનુયાયીઓને આવા કામ કરવા ઉશ્કેરે છે. આથી કહી શકાય કે બહાર ગયેલી પોતાની દીકરી ઘરે પરત ન આવે ત્યાં સુધી હિન્દુ મા-બાપો આજે પણ આ દેશમાં મોગલોનું શાસન હોય એ રીતે ગભરાયેલા રહે છે. આપણા હિન્દુ ધર્મગુરુઓ પણ આપણમાં રહેલું શૌર્ય-વીરત્વ જાગ્રત કરે છે, પરંતુ અન્યાયનો પ્રતિકાર કરવા માટે, મુસલમાનોને અન્યાય કરવા માટે નહિ.

(14)
આ દેશ કોનો છે? સાતસો પચાસ વર્ષ મુસ્લિમ ગુંડાઓએ અને બસો પચાસ વર્ષ અંગ્રેજ ગુંડાઓએ આ દેશ પર રાજ્ય કર્યું. એ લોકોનું એમ કહેવું હતું, કે તેઓ ભારતમાં આવ્યા એ પહેલા આર્યો પણ લુંટફાટના ઈરાદે ભારતમાં આવ્યા હતા અને અહિં રહી ગયા. વાસ્તવમાં આર્યો મુળ ભારતના છે.(ઐતિહાસિક પ્રમાણો છે.) તેથી આપણા ઘરમાં કોઈ ગુંડો ઘુસી જાય તો એને મારીને હાંકી કાઢવો એ આપણું કર્તવ્ય બને છે અને એ ગુંડો આપણા ઘરમાં જ આપણને મારે તો એ ત્રાસવાદ છે. આપણે એ ગુંડાઓને તો હાંકી કાઢ્યા. છતાં એમણે મોકલેલા ફિદાયીનો(ત્રાસવાદી-આતંકવાદીઓ) અને એમના કૃત્ય પ્રત્યે પૂર્ણ મઝહબી ભાવ ધરાવનારા આ દેશના ગદ્દારો આપણા દેશમાં છુપી રીતે રાષ્ટ્રદ્રોહની પ્રવૃત્તિ કરી રહ્યા છે. સામસામેના યુદ્ધમાં આપણા હાથના બે-ત્રણ વાર તમાચા ખાધા પછી તેઓ પ્રોક્સીવૉરની લડત આપી રહ્યા છે. અને તેઓ પ્રત્યે કેન્દ્રિય શાસન તેમજ ભ્રમિત બુદ્ધિવાળા હિન્દુઓ(માનવાધિકારવાદીઓ, સેક્યુલરો) સહાનુભૂતિ ધરાવતા હોય ત્યારે કેવી રીતે આપણે આઝાદીની ઉજવણીનો ઉમંગ માણી શકીએ?

(15)
મુસ્લિમ ધર્મના અનુયાયીઓ હિન્દુને ‘કાફર’ ગણે છે. અને ‘કાફિરો કો કાટ ડાલો’ એ જગતભરના મુસલમાનોનું પ્રિય સૂત્ર છે. કાફરને મારવાથી અલ્લાહ રાજી થાય છે અને મર્યા પછી જન્નતમાં ‘ગાઝી’ની પદવી(સ્વર્ગમાં ઈન્દ્ર જેવી શ્રેષ્ઠ પદવી) મળે છે, એવી મુસલમાનની દૃઢ શ્રદ્ધા છે. કોઈ એક મુસલમાન પાસે ‘આ વાત ખોટી છે.’ એવું તમે જાહેરમાં બોલાવી શકશો? છતાં આ દેશનો મુર્ખ વડાપ્રધાન હિન્દુઓની બહુમતિ ધરાવતા આ દેશમાં કહે છે, કે ‘આ દેશના સંસાધનો પર મુસલમાનોનો પ્રથમ હક્ક છે.’ ત્યારે હિન્દુઓએ શું આત્મહત્યા કરવાની?

ભારતના આજના મુસલમાનો કે ખ્રિસ્તીઓ તો એક કાળના વટલાયેલા હિન્દુઓ જ છે. એ સમયે તેઓને હિન્દુ ધર્મમાં પાછા ફરવું હતું પરંતુ હિન્દુ ધર્મની રુઢિચુસ્તતાને કારણે તેઓ એમ કરી શક્યા નહિ. આજે હિન્દુ ધર્મ તેઓને ગૌરવભેર અપનાવવા તૈયાર થયો છે ત્યારે નીચ અને હલકટ રાજકારણીઓની શૈતાની ચાલબાજીમાં આવીને તેઓ પોતાની મુસ્લિમ તેમજ ખ્રિસ્તી તરીકેની ઓળખને વળગી રહ્યા છે. પાંચ-સાત પેઢીઓથી વિદેશી મુસ્લિમ-ખ્રિસ્તી ઘેટાં-બકરાંના ટોળામાં રહ્યા હોવાથી આજે પણ તેઓ બેં-બેં કરતા મુસ્લિમ-ખ્રિસ્તી રાષ્ટ્રો તરફ મુખ કરીને બેઠા છે. તેઓ જાતે સમજીને પુન: સિંહ જેવા હિન્દુ ધર્મમાં પાછા ફરશે ત્યારે આ દેશ પોતાની ખરી આઝાદી ઉજવશે.

દરેક ચિંતકને ભવિષ્યવાણી કરવાની ઝંખના હોય છે. એમાં વેદવ્યાસથી લઈને કાર્લમાર્ક્સ સુધીના કોઈ બાકી નથી રહ્યા. આથી હું પણ એક ભવિષ્યવાણી કરવાની ઈચ્છા રાખુ છું. યુરોપ અને અમેરિકા જેવા ખ્રિસ્તી રાષ્ટ્રો અને મધ્યપૂર્વના ઈસ્લામિક રાષ્ટ્રો વચ્ચે નાનકડા યુદ્ધોની શરુઆત થઈ ચુકી છે. લિબિયા, કુવૈત, ઈરાક, અફઘાનિસ્તાન વગેરે રાષ્ટ્રોને સંપૂર્ણ રીતે કચડી નાંખવામાં આવ્યા છે. પાકીસ્તાન અમેરિકન પેટ ડોગ સિવાય કોઈ ખાસ વજુદ ધરાવતું નથી. આથી જ તો ઈસ્લામિક રાષ્ટ્રોમાં મુસલમાનોની દયનીય હાલત જોઈને ભારતીય મુસલમાનો ભારતમાં વધુ હુંફ અનુભવતા થયા છે! રશિયા તો ક્યારનું ખલાસ થઈ ગયું છે. જાપાન સ્વભાવથી જ ઈસ્લામ વિરોધી છે. ચીનને ઈસ્લામ અને ખ્રિસ્તી રાષ્ટ્રો લડે એથી કોઈ ફર્ક પડતો નથી. ભવિષ્યમાં ઈસ્લામિક તેમજ ખ્રિસ્તી રાષ્ટ્રો વચ્ચે મોટા યુદ્ધો થવાના જ. પરિણામે બન્ને ધર્મો પણ ઈતિહાસ બનીને રહી જશે. તે સમયે ભારતીય હિન્દુમાંથી વટલાઈને મુસલમાન કે ખ્રિસ્તી બનેલાઓને પોતાનો હિન્દુ ધર્મ યાદ આવશે. (26મી જાન્યુઆરીએ ફરી આ વિષય પર વિચાર કરીશું.)

http://vicharo.com/ KALPESH SONI

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: