Agenda to kill Ancient Hindu Ayurveda.


This just came across my desk and I agree with content and message and behind the ugly face truth of Sonia Gandhi and her foreign hidden agenda to kill ancient Hindu knowledge of Aayurveda and Medicine.

Narendra modI can send Man Mohan Singh and his cabinet to jail at any time

અપ્રમાણિત દવાઓની આયાતદ્વારા આચરવામાં આવતા બેસુમાર નકલી એનકાઉન્ટરઃ
આરોપી: મનમોહન સિંહની કેબીનેટ

નરેન્દ્ર મોદી ચાહે તો કોઈ પણ ઘડીએ મનમોહન ની પૂરી કેબીનેટને જેલભેગી કરી શકે છે.

વિષયઃ
અસંદિગ્ધરીતે સંદિગ્ધ, અસરહીન અને અપ્રમાણિત એવી “ARV એન્ટી-રિટ્રો-વાઈરલ” નામની એક વિદેશી દવાને અબજો રુપીયાના ખર્ચે આયાત કરવાનું અને તેને ફરજીયાત રીતે ઉપયોગ કરાવવાનું કેન્દ્રીય સરકારનું કાવતરું. જો આ કાવતરામાં સામેલ ન થાઓ તો દંડિત કરવાનું કાવતરું.

મનમોહન અને તેની કેબીનેટ કહે છે “એચ. આઈ. વી. પોઝીટીવ”ને એઈડ ગણો અને બીજી માન્ય ચિકીત્સા પદ્ધતિને અવગણી અમારી વિશ્વ સ્તરે અમાન્ય થયેલી દવાનો ફરજીયાત તમારા દર્દી ઉપર ઉપયોગ કરો અને તેને મારો. જો તેમ ન કરવું હોય તો તો જેલમાં જાઓ. કારણ કે અમારે બીન જરુરી દવા આયાત કરી અમારા ગજવા ભરવા છે અને જે અમને સાથ ન આપે તેમને દંડવા છે.

કેસ સંદર્ભઃ As Central Government is killing this innocent Indian
people in this fake HIV AIDS encountering: Mrs. Jakia Nasim
 SLP 1088/2008 should be discharged as per Law of Natural
Justice.

“એચ આઈ વી પોઝીટીવ એ એઇડ નથી. એચ આઈ વી પોઝીટીવ એ એઈડ થવાની શક્યતા બતાવે છે. “એચ આઈ વી પોઝીટીવ”નો ઉપચાર કરવાથી તે મટી શકે છે. અને તેથી એઈડ થી બચી શકાય છે.

નેચરોપથી એ ગાંધીજી દ્વારા વિશ્વસ્ત અને સરકાર માન્ય ઉપચાર પ્રણાલી છે. અને નેચરોપથી દ્વારા થતા ઉપચારો વડે એચ આઈ વી પોઝીટીવ નો પણ ઉપચાર કરી શકાય છે. આ વાત સરાકારી દસ્તાવેજોમાં ઉપલબ્ધ છે.

પણ કેન્દ્ર સરકાર કે જેણે નેચરોપથીને માન્યતા આપી છે તે છતાં પણ એચ આઈ વી પોઝિટીવને એઈડ ગણે છે.

જે કોઇ બાળક એચ આઈ વી પોઝીટીવ સાથે જન્મે તેને માટે જરુરી નથી કે તેને એઈડ થશે. સામાન્યરીતે જે બાળક એચ આઈ વી પોઝીટીવ સાથે જન્મ્યું હોય તે અઢાર માસમાં એચ આઈ વી નેગેટીવ થઈ જાય છે. છતાં પણ તેને એઈડની સારવાર ચાલુ કરી દેવાય છે.

ARV એન્ટી-રિટ્રો-વાઈરલ નામની દવા બધા જ એચ આઈ વી પોઝીટીવ દર્દીઓને અપાય છે. અને સરકારના નેશનલ એઈડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ ARV અપાય છે.
હવે આ ARV એ કોઈ અધિકૃત દવા છે જ નહીં. અને તેનાથી દર્દીઓ બચે છે તે પણ સાબિત થયું નથી તો પણ સરકાર કે જેણે નેચરોપથીની સારવારને માન્યતા આપી છે તો પણ તેને અવગણીને જે દવાને (ARV) ને વિશ્વમાં ક્યાંય પણ માન્યતા મળી નથી તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા એ જે દવાને નકારી છે તે દવાનો કેન્દ્ર સરકાર અને નેશનલ એઈડ કન્ટ્રોલ ઓર્ગેનીઝેશન ARV બનાવતી કંપનીની મીલીભગત થી ARVનો ઉપચારમાં વપરાશ કરી મોટું સડયંત્ર ચલાવી રહી છે. ARV દવા સપ્લાય કરતી કંપનીનું ત્રણ થી પાંચ અબજ રુપીયા વડે ગજવું ભરાય છે અને લગભગ ૨૦૦૦ વયસ્ક લોકો અને ૨૦૦ જેટલા બાળકો રોજ મરે છે. એટલે આ કામ તો કાયદાની દૃષ્ટિએ ગુનાઈત જ થયું કહેવાય.

વળી આ અધુરું હોય તેમ જે ચિકિત્સકો યોગ જેવી નેચરોપથીની ચિકિત્સા દ્વાર ઉપચાર કરે છે તેમને આ કેન્દ્ર સરકાર કોર્ટ કચેરીમાં ખડા કરે છે અને સજા કરી દંડાવે છે.”

પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન ના સંદર્ભમાં આ સાથે પેપર બીડ્યા છે. તેમાં સરકારી સર્ક્યુલર ના સંદર્ભ પણ સામેલ છે.

શિરીષ મોહનલાલ દવે
———————–

શ્રી બાબુભાઇ ઠક્કર શું કહે છે?
Read attachment

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: