संतने નવરાત્રિમાં એકાદ બે આંટા મારવા છે…!


આખા વર્ષ દરમ્યાન થાક અને કંટાળાની ફરિયાદ કરતા માણસો ”માઁ ની ભક્તિમાં એટલા ગળાડૂબ થઈ જાય છે 

આંખોમાં કોઈ અજીબોગરીબ ચમક 

ઉજાગરાને ય વહાલ કરતા થઈ જાય છે. 

મધ્યમ અને સામાન્ય વર્ગ 
ગરબે ઘૂમીને રિ-ચાર્જ થઈ જાય છે. 

આનંદને અભિવ્યક્ત થવાનું મોકળું મેદાન એટલે નોરતાં…..

અઢળક અને મબલખ સૌંદર્યને અલગ-અલગ રીતે સજાવી છે 

ધજાવી યૌવનધન જ્યારે હેલે ચઢે છે, 

જ્યારે એના ઠૂમકામાં, એના લટકામાં અને એના ઝટકામાં આપણું આખું આયખુ ગીરો   મૂકવાનું છે 

યુવાનો મન મૂકીને અને ઝૂકી ઝૂકીને નાચે છે. 

મોંઢામાંથી ”વાહ ક્યા બાત હૈ” નીકળી જાય છે. 

માદક અને નશીલી આંખોથી ઠંડક તો પહોંચે જ છે, 

સાથોસાથ મનમંદિરમાં મોર પણ ટહુકવા લાગે છે 

એક સાચુ પૂછો તો નવરાત્રિ ઉંમરને ય નાની કરી દે છે. 

જે માણસ મન મૂકીને નાચતો નથી 

એ વિશ્વાસ મૂકવા જેવો માણસ નથી …! 

ડાયાબિટીસ પણ ગાયબ થઈ જાય છે…!

સાન-ભાન-નાનમ મૂકીને 

 संतने નવરાત્રિમાં એકાદ બે આંટા મારવા  છે…!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: