Happy Vasant Panchami !



બાંધી ન બંધાઈ કંચૂકીમાં એની પોટલી, 

વક્ષ ચડિયાતાં થયા ગુલમહોર મ્હોર્યા એટલે…! 


વાયુ અણિયાળો થયો, તેની ય ના પરવા કરી, 


મન ઉઝરડાતાં થયા ગુલમહેર મ્હોર્યા એટલે – 


વસંત એટલે બી લેઝી, બી ક્રેઝી, બી ઈઝી) ! 


થોડો આરામ, થોડી મસ્તી, થોડી સરળતા. 


થાક ખંખેરીને ભીતરથી ખીલવા અને ખુલવાનું 


ભૂલકાંઓ જેવું કૂતુહલ અને પતંગિયા જેવી ચપળતા. 


બહાર ચોંટાડીને ફરીએ છીએ એ પ્લાસ્ટિકનું સ્મિત 


ક્યારેક ઘરના જ પાર્ટનર સામે અનાયાસ ફરકાવીને આંખ મિચકારી લેવાની ઋતુ !

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: