તારો પડછાયો મારો જ કેમ ભાસે છે


આજે કંઇક અધૂરુ છે તારા વગર,

શું તારુ પણ એવુ જ છે મારા વગર.

હા એવુ જ સુનુ છે ફળીયુ મારા વગર

આજે કંઇક ખાલી છે જીગર તારા વગર

સંભાળી ને રહેજો,

કોઈ ઉલ્લુ ના બનાવી દે.

આજે કંઇક અધૂરુ છે

હવા, પાણી બધુ જ વેચાય છે.

હા એવુ જ છે અમારું નગર

અમને ગમ્યા તે સાચ્ચુ

પણ પ્રેમ કરો તે તાે કેમ કહેવાય

તમેને ગમે તે સાચ્ચુ

એમા અમારાથી કઁઇ કેમ કહેવાય

સંત આમ તો જોજનો દુર ભાસે છે

તો મારા પડછયામા તુ જ કેમ ભાસે છે

ભ્રમિત મનનો ભ્રમ પણ ભ્રમિત મનશા

અરે તારો પડછાયો મારો જ કેમ ભાસે છે

સંત ભટ્ટ

Advertisements

એક “કંકોત્રી ” ની ખોટ રહી ગયી


અઢળકપત્રોલખાયા

આપણીવચ્ચે ….પે્મમા

પત્રાેનેકવિતાપણલખાઈ

ગજલાેનેહાઈકુપણલખાયા

લખાયાલાખેણાલેખાે

સંતનાવીચારાેલખાયા

નલખાયાશબદાેફક્ત

એક “કંકોત્રી ” નીખોટરહીગયી

ગઈ કાલે લખી હતી કવિતા

અઢળક પત્રો લખાયા

આપણી વચ્ચે ….પે્મ મા

પત્રાે ને કવિતા પણ લખાઈ

ગજલાે ને હાઈકુ પણ લખાયા

લખાયા લાખેણા લેખાે

સંત ના વીચારાે લખાયા

ન લખાયા શબદાે ફક્ત

એક “કંકોત્રી ” ની ખોટ રહી ગયી

આજે ઉમેરવા છે મળેલા વીશેશણાે

લાજ ના ભાવથી લખી ને મનને ગમી તે ગઝલ,

પ્રથમ દ્રષ્ટેીએ જમી લખી તે ગઝલ…..

મનગમતી ચીજ છે સર્વ મોસમની

નિકટ લાવે જે મોસમી તે ગઝલ…..

લીટી એકાદ સામ્ભળી ‘ખુશી’ મળી

શબ્દ ની સંવેદના સમજી વાહ વાહ મળી

પત્ની એ વાંચી ને સહજ બાેલી હાય હાય!

સંત ભટ્ટ દ્વારા

Sant Ko Yaad Teri Aa Raho Hai. By : Sant Bhatt


Ghane Balo Se Tapakata Pani

Reshami Galo Se Nitarata Pani

Hoth Gulabi Se Lipatata Pani

Kamar Ke Lachkare Se Sarakata Pani

Bheegee Payal Se Baat Karata Pani

Gulabi Edito Se Udata Pani

MittEe Ki Sugandh Leharata Pani

Hawa O’ Se Bikharata Pani

Mere Zazabato Se Khelata Pani

Patto Se Aahata Shor Machata Pani

Bandh Aankho Mai Chor Hai Pani

Pyase Ki Pyas Hai Pani

Guzare Waqta Ki Aahat Hai Pani

Har Aawaz Pukar Raha Hai Janam

Har Shore ka More Kaha Raha Hai

Teri Yaad Aa Raju Hai

Mausam Bhi Hai Suhana

Baarish Bhi Ho Rahi Hai

Uffa Yeh Mausam

Sant Ko Yaad Teri Aa Raho Hai.

By : Sant Bhatt

%d bloggers like this: