સંત યાં કહે છે કે હું મને બરાબર ઓળખું છું, By : Sant Bhatt


લગાવવા જાઊં છું ફોનનો નંબર

આવીને મારા ટેરવે જકડાઈ જાય છે !

એમ લાગે છે સૌ જુએ છે તને ટગરટગર,

સૌની આંખાે માં મારી જ નજર લાગે છે. !

નજર તારી ઉપર ટકી ના શકી,

હયદયામા ભરપૂર ચાહત લાગે છે.!

આંખાે બંધ હતી છતાં દેખાઇ જાય છે તું,

વ્હેતી હવા ને એવું કેમ સમજાઇ જાય છે!

સંત કયાં કહે છે કે , હું મને બરાબર ઓળખું છું,

પણ સામે મલાે છો તો ચાલો ઓળખાણ કરી લઊ છું !

By : Sant Bhatt

Advertisements

Sant To jayega Kailash Rah Jayenge Likhe Hue Shabda


Aaye Hai To Jaana Bhi Hoga

Apano Se Judaa Bhi Hona Hoga

Jaha Se Aaye Hai Vahi Shiv Se Milana Bhi Hoga

Karma Bandhan Sabse Chukana Bhi Hoga

Rat Ke Sote Vakta Yahi Sochana Hoga

Kaha Hai Mitro, Sneha Sambandhi Sarva Loka

Sant To jayega Kailash Rah Jayenge Likhe Hue Shabda

By ” Sant ” Santosh Bhatt

Sant Samaje Samaya Ni Sangat Shikhawa By : ” Sant ” Santosh Bhatt


Aanganma Hatu Ek Tampanu

Bhadabhadatu Hatu Koik Aampanu

Man Maru Thayu Janatu

Sant Ne Naa Aavu Phavatu

Sambandho Na khilawade Ramatu

Meva Puri Koik Jamatu

Hridayu Tenu Dhabakatu

Andat Emaj Jalatu

Samaj Ne Ghar AamaJ Todatu

Hatu Koik Maruj Ghar Phodatu

Haath Nakhyo Tapava Ke

Tapana Ne Khobe Khodava

Chhe Kaliyuge Vicharo Kholava

Sant Samaje Samaya Ni Sangat Shikhawa

By : ” Sant ” Santosh Bhatt

Sant Ko Ek Suhaani Yaad Aa Gayi By : ” Sant ” Santosh Bhatt


Barsaat Ki Bheegi Raaton Main

Phir Koi Suhaani Yaad Aayi,

Kuch Apni Kahani Yaad Aayi

Kuch Unki Jawani Yaad Aayi

Hum Bhool Chuke They Jise

Woh Tanha Samay Ki Yaad Aayi

Jab Gaur Kiya To Ek Jaani pehchaani yaad aayi

Dekha Ek Khwab Phir Koi Suhaani Yaad Aayi,

Waqt Gujarata Chala Par Sanse Thami Si Gayi

Muskura Rahe They Hum,

Par Aankho Main Nami Si Aa Gayi

Saath Hamare Yah e Duniya Sari

Par Na Jaane Kyu Tumhari Kami Si Aa Gayi

Aap Se Milne ka Man Kar Raha Hai,

Man Ko Samjaya To Dil Tadap Gaya

Dil ko Phusalaya to Aankhe Nam Ho Gayi

Aansu’O Ko Chhoopa Diya To Saanse Bol Gayi

Barsaat Ki Bheegi Raaton Main

Sant Ko Ek Suhaani Yaad Aa Gayi

By : ” Sant ” Santosh Bhatt

સંત. શબ્દો ને પણ લચક અપાવી જાણે “ સંત “ સંતાેષ ભટ્ટ


મુદ્દો જો હોય એની કમર ની લચક નો,

તો પછી દ્ષટી ને કેમ બાંધી રાખવી ?

મુદ્દો જો હોય તેની ત્રાંસી નજર નાે

તો પછી હાેઠાે ને કેમ સીવી રાખવા ?

મુદ્દો જો હોય એની જમકતી પાયલ નાે

તો પછી હ્યુદયાને કેમ શાંત રાખવું ?

મુદ્દો છે સંત ની વ્યાકુલતા નાે

તો પછી શબ્દો ને કેમ સીધા રાખવા ?

સંત. શબ્દો ને પણ લચક અપાવી જાણે

સંતસંતાેષ ભટ્ટ

તારો પડછાયો મારો જ કેમ ભાસે છે


આજે કંઇક અધૂરુ છે તારા વગર,

શું તારુ પણ એવુ જ છે મારા વગર.

હા એવુ જ સુનુ છે ફળીયુ મારા વગર

આજે કંઇક ખાલી છે જીગર તારા વગર

સંભાળી ને રહેજો,

કોઈ ઉલ્લુ ના બનાવી દે.

આજે કંઇક અધૂરુ છે

હવા, પાણી બધુ જ વેચાય છે.

હા એવુ જ છે અમારું નગર

અમને ગમ્યા તે સાચ્ચુ

પણ પ્રેમ કરો તે તાે કેમ કહેવાય

તમેને ગમે તે સાચ્ચુ

એમા અમારાથી કઁઇ કેમ કહેવાય

સંત આમ તો જોજનો દુર ભાસે છે

તો મારા પડછયામા તુ જ કેમ ભાસે છે

ભ્રમિત મનનો ભ્રમ પણ ભ્રમિત મનશા

અરે તારો પડછાયો મારો જ કેમ ભાસે છે

સંત ભટ્ટ

એક “કંકોત્રી ” ની ખોટ રહી ગયી


અઢળકપત્રોલખાયા

આપણીવચ્ચે ….પે્મમા

પત્રાેનેકવિતાપણલખાઈ

ગજલાેનેહાઈકુપણલખાયા

લખાયાલાખેણાલેખાે

સંતનાવીચારાેલખાયા

નલખાયાશબદાેફક્ત

એક “કંકોત્રી ” નીખોટરહીગયી

ગઈ કાલે લખી હતી કવિતા

અઢળક પત્રો લખાયા

આપણી વચ્ચે ….પે્મ મા

પત્રાે ને કવિતા પણ લખાઈ

ગજલાે ને હાઈકુ પણ લખાયા

લખાયા લાખેણા લેખાે

સંત ના વીચારાે લખાયા

ન લખાયા શબદાે ફક્ત

એક “કંકોત્રી ” ની ખોટ રહી ગયી

આજે ઉમેરવા છે મળેલા વીશેશણાે

લાજ ના ભાવથી લખી ને મનને ગમી તે ગઝલ,

પ્રથમ દ્રષ્ટેીએ જમી લખી તે ગઝલ…..

મનગમતી ચીજ છે સર્વ મોસમની

નિકટ લાવે જે મોસમી તે ગઝલ…..

લીટી એકાદ સામ્ભળી ‘ખુશી’ મળી

શબ્દ ની સંવેદના સમજી વાહ વાહ મળી

પત્ની એ વાંચી ને સહજ બાેલી હાય હાય!

સંત ભટ્ટ દ્વારા

%d bloggers like this: