Sonia Monia. Gandhi

મોનિયા ગાંધી અને સ્કૂલ. 

મોનિયા ગાંધી એક સ્કૂલની મુલાકાતે ગયાએક ક્લાસમાં જઇને તે વિદ્યાર્થીઓને મળ્યા અને પૂછ્યુંબાળકો જો તમારે કોઇ સવાલ પૂછવો હોય તો પૂછોપપ્પુ બોલ્યો મારા ત્રણ સવાલ છે–તમે વડા પ્રધાન કેમ ન બન્યા -રામલીલી મેદાનમાં પોલીસ કોણે મોકલી -તમારા કેટલા પૈસા સ્વિસ બેન્કમાં છેમોનિયાજી જવાબ આપે તે પહેલા રિસેસનો બેલ વાગ્યો….   રિસેસ પછી ચંપુ ઉભો થયો અને કહ્યું મેડમ મારા 5 સવાલ છે

3 સવાલ તો પપ્પુ જેવા છે કે

ચોથો સવાલ છે કે રિસેસનો બેલ 20 મિનીટ પહેલા કોણે વગાડ્યો?

અને પાંચમો…..પપ્પુ ક્યાં છે?

Leave a comment