Master stroke by Chinese.


Master stroke by Chinese.

Some Times By : Santosh Bhatt 


British rulers told the Kings of India to relax and enjoy. 


They told that the pain of administration and other tasks of running the kingdom will be taken by british empire. 


We all know finally what happened. 


I think same applies here to Porkistan. 


Now we understand why India does not want to be part of plan..as it doesn’t want to be reoccupied..simple..!!


So Pakistan borrowing $50 billion from China. Construction awarded to Chinese companies. They employ Chinese workers in land leased from Pakistan farmers. All the final products are sold back to Pakistan. Money earned by Chinese companies goes back to China. Interest and principal amount borrowed to be returned to Chinese.(not sure how the govt is going to return the money without making any)


Scary. Very scary. First agriculture then culture. Followed by currency. 


To make long story short – Dump Chinese products in Pakistani markets and take away raw material from Pakistan. Master stroke by Chinese.


Surely a game changer, but in what way, I leave it to the imagination of the ordinary Pakistanis.


Good luck Pakistan!! A step closer to Slavery.

हिन्दू खुद को करेगा ख़त्म, जान लो मुर्ख हिन्दुओ की कुछ निशानियां,


हिन्दू खुद को करेगा ख़त्म, जान लो मुर्ख हिन्दुओ की कुछ निशानियां,

कुछ चीजो पर आपने भी गौर किया होगा :


* मुस्लिम कभी मंदिर आकर में याचना नहीं करते, पर आपने देखा होगा मुर्ख

हिन्दू अपने स्वार्थ की याचना करते हुए, मजारो यहाँ तक की मस्जिदों में भी

जाकर माथा टेकता है और सोचता है की उसने कितना धर्मनिरपेक्ष काम कर दिया


* मुस्लिम कभी मंदिर का, जगराते का प्रशाद नहीं लेते, बहाने करते है, पर

हिन्दू बड़ी बेशर्मी से सेकुलरिज्म निभाते हुए ईद की सेवइयां, मजारो के

सेवइयां व् अन्य खाद्य पदार्थ चाट जाते है, जबकि मजारो में जाने वाले

मुस्लिम ये मानते है की उनके अल्लाह के अलावा सब हराम है


* कभी हनुमान जयंती, जन्माष्टमी की बधाई का सन्देश मुस्लिम मित्र द्वारा

नहीं मिलता पर, निर्दोष जानवारो के क़त्ल की बधाईया ईद के रूप में बेशर्म

हिन्दू बांटते रहते है


* मुर्ख हिन्दू तो मूर्खता में इतने आगे है की चाँद मिया नाम के जिहादी

तत्व को हिन्दू भगवान् बना रखा है मूर्खो ने जबकि अपने साई का असली नाम तक

नहीं जानते वो मुर्ख, इन मूर्खो ने चाँद मिया को, मंदिरो में बिठा दिया है,

कही तो भगवान् से भी बड़ी मूर्ति आपको चाँद मिया की मिल जायेगी, घोर

मूर्खता में लिप्त है हिन्दू, मुस्लिम ऐसी मूर्खता नहीं करते


ये भी पढ़े : मांग : राजनाथ की सुरक्षा में लगे जवानों के हाथ में थमाई जाये प्लास्टिक की गोली वाली बंदूकें

* राजनितिक रूप से तो हिन्दू दुनिया के सारे मूर्खो में सबसे बड़ा मुर्खहै, जहाँ मुस्लिम संगठित होकर अपने फायदे वाली सरकारे बना देते है, वहॉं

मुर्ख हिन्दू तो बहुसंख्यक होकर भी कई बार मुस्लिमो द्वारा शाषित किये जाते

है ( कश्मीर से हिन्दू सांसद नहीं जीत सकता, पर दिल्ली से मुस्लिम सांसद

जरूर जीत सकता है)


* एक और चीज में मुस्लिम हिन्दुओ से कहीं आगे हैं, वो है एकता में,

सड़कों पर लाखो लाख मुस्लिम अपनी मांग के लिए आ सकते है, पर ऐसा हिन्दू कभी

नहीं कर पाते, इसी लिए अपने ही देश में हिन्दू शोषण का भी शिकार है

* आप मुस्लिम का धर्मान्तरण करें, हो जायेगा विवाद, पर रोजाना गरीब
हिन्दुओ का धर्मान्तरण होता है, वो भी हज़ारो की संख्या में पर विवाद का दूर

तक कोई नाता है, हिन्दू तो अल्पसंख्यक होकर गुलामी की ठान के बैठा हो जैसे

* मुर्ख हिन्दू में संगठित होने का DNA ही नहीं, इसलिए उनके धर्म को,

उनके देश को आये दिन कोई न कोई गाली देता रहता है, और देता भी रहेगा, अरे

जो मुर्ख समाज चाँद मिया जैसे जिहादी को हिन्दू भगवान् बनाये बैठा हो उस

समाज का क्या होगा, उस देश का क्या होगा


ये भी पढ़े : नाथूराम गोड़से का आखिरी बयान जो लोगों को ज़रूर पढना चाहिए, और देखे वो वीडियो भी

अधिक ना लिखते हुए कम शब्दों में कहें, तो हिन्दुओ को और भारत को कोई और क्या स्वयं मुर्ख सेक्युलर हिन्दू ख़त्म करेगा


नोट : कुछ जाहिल( बड़े दर्जे) के मुर्ख ये भी हांकते है की सदियों से

हिन्दुओ का कोई कुछ नहीं कर पाया, कुछ बात है की हस्ती मिटटी नहीं हमारी


अरे जाहिल, और नाली से भी गिरे हुए मुर्ख, पाकिस्तान, अफगानिस्तान,

बांग्लादेश इत्यादि और वहां रहने वाले सभी लोग हिन्दू ही थे, मिट गए ना


भारत का पूर्वी हिस्सा हिन्दू ही था, ईसाई हो गया ना मिट गया न हिन्दू,

कश्मीर से मिट गया ना हिन्दू, केरल असम, बंगाल से मिटने के कगार पर है ना,

जाहिल फिर भी डींगे हांकता है,


अरे भैया जो अपने धर्म के नहीं, जाती के है, जो राम के नहीं साई जिहादी

के है उनको कौन बचाएगा उस देश के टुकड़े हुए आगे होंगे कौन रोकेगा, सच है

हिन्दू ही खुद को ख़त्म करेगा।

” जिंदगी न्याय नहीं करती इसका मतलब यह नहीं होता कि तुम्हें अधर्म के पथ पर चलने की अनुमति है ।” Shree Krishna 


“जिंदगी न्याय नहीं करती इसका मतलब यह नहीं होता कि तुम्हें अधर्म के पथ पर चलने की अनुमति है । ” Shree KRISHNA 

पोस्ट उनके लिए जो हर वक्त अपनी विफलताओं के लिये किसी ना किसी को जिम्मेदार ठहराते रहते हैं….

कर्ण ने कृष्ण से पूछा – मेरा जन्म होते ही मेरी माँ ने मुझे त्यज दिया। क्या अवैध संतान होना मेरा दोष था ?

द्रोणाचार्य ने मुझे सिखाया नहीं क्योंकि मैं क्षत्रिय पुत्र नहीं था। 

परशुराम जी ने मुझे सिखाया तो सही परंतु श्राप दे दिया कि जिस वक्त मुझे उस विद्या की सर्वाधिक आवश्यकता होगी, मुझे उसका विस्मरण होगा।- क्योंकि उनके अनुसार मैं क्षत्रिय ही था । 

केवल संयोगवश एक गाय को मेरा बाण लगा और उसके स्वामी ने मुझे श्राप दिया जबकि मेरा कोई दोष नहीं था । 

द्रौपदी स्वयंवर में मेरा अपमान किया गया । 

माता कुंती ने मुझे आखिर में मेरा जन्म रहस्य बताया भी तो अपने अन्य बेटों को बचाने के लिए। 

जो भी मुझे प्राप्त हुआ है, दुर्योधन के दातृत्व से ही हुआ है ।

तो, अगर मैं उसकी तरफ से लड़ूँ तो मैं गलत कहाँ हूँ ? 


कृष्ण ने उत्तर दिया:


कर्ण, मेरा जन्म कारागार में हुआ । 

जन्म से पहले ही मृत्यु मेरी प्रतीक्षा में घात लगाए बैठा था। 

जिस रात मेरा जन्म हुआ, उसी रात मातापिता से दूर किया गया । 

तुम्हारा बचपन खड्ग, रथ, घोड़े, धनुष्य और बाण के बीच उनकी ध्वनि सुनते बीता । मुझे ग्वाले की गौशाला मिली, गोबर मिला और खड़ा होकर चल भी पाया उसके पहले ही कई प्राणघातक हमले झेलने पड़े । 


कोई सेना नहीं, कोई शिक्षा नहीं। लोगों से ताने ही मिले कि उनकी समस्याओं का कारण मैं हूँ। तुम्हारे गुरु जब तुम्हारे शौर्य की तारीफ कर रहे थे, मुझे उस उम्र में कोई शिक्षा भी नहीं मिली थी। जब मैं सोलह वर्षों का हुआ तब कहीं जाकर ऋषि सांदीपन के गुरुकुल पहुंचा ।

 

तुम अपनी पसंद की कन्या से विवाह कर सके । 

जिस कन्या से मैंने प्रेम किया वो मुझे नहीं मिली और उनसे विवाह करने पड़े जिन्हें मेरी चाहत थी या जिनको मैंने राक्षसों से बचाया था । 

मेरे पूरे समाज को यमुना के किनारे से हटाकर एक दूर समुद्र के किनारे बसाना पड़ा, उन्हें जरासंध से बचाने के लिए । रण से पलायन के कारण मुझे भीरु भी कहा गया । 


कल अगर दुर्योधन युद्ध जीतता है तो तुम्हें बहुत श्रेय मिलेगा । 


धर्मराज अगर जीतता है तो मुझे क्या मिलेगा ? 

मुझे केवल युद्ध और युद्ध से निर्माण हुई समस्याओं के लिए दोष दिया जाएगा। 

एक बात का स्मरण रहे कर्ण – 

हर किसी को जिंदगी चुनौतियाँ देती है, जिंदगी किसी के भी साथ न्याय नहीं करती। दुर्योधन ने अन्याय का सामना किया है तो युधिष्ठिर ने भी अन्याय भुगता है । 


लेकिन सत्य धर्म क्या है यह तुम जानते हो । 


कोई बात नहीं अगर कितना ही अपमान हो, जो हमारा अधिकार है वो हमें ना मिल पाये…महत्व इस बात का है कि तुम उस समय उस संकट का सामना कैसे करते हो । 


रोना धोना बंद करो कर्ण, जिंदगी न्याय नहीं करती इसका मतलब यह नहीं होता कि तुम्हें अधर्म के पथ पर चलने की अनुमति है ।

જે દિવસે મરણનો વ્યહવાર તૂટશે એ દિવસ પછી સમાજને તુટતો કોઈ નહિ બચાવી શકે.. લગનમાં તો નાચનારા ભાડે લાવ્યા હવે નનામી ઊંચકવા પણ ભાડે માણસો લાવશો..? Death Atticate 


From FB Wall of : – Yogendra Pandya 

ઘેર ઘેર આ હાલત છે.

આપણા સમાજમાં કોઇનું અવસાન થાય ત્યારે સ્મશાન વિધીમાં આપણા (સભ્યસંખ્યાથી સમૃધ્ધ) સમાજમાંથી આજકાલ સ્મશાનમાં આંગળીને વેઢે ગણી શકાય એટલા લોકો આવે છે,એમાં પણ અડધો અડધ લોકો નનામી ઉપાડી ના શકે એ ઉમરના પ્રોઢો/વૃધ્ધો હોય છે. એટલે જે દસ બાર લોકો હોય છે એ નનામી ઉપાડે છે.


ઘણીબધી વાર એકાદ છેડે થી ઉપર નીચે થઇ જાય છે નનામી, અને અમારા જેવાએ રીતસર દોડી અને છેડો સાચવવો પડે છે..!


શબવાહિનીને છેક બંગલાના કે ફ્લેટના ઝાંપા સુધી લાવવી પડે છે કેમ કે નનામીને સોસાયટીના ઝાંપા સુધી ઉપાડીને ચાલવાની પણ તાકાત નથી રહી આજકાલની પેઢીમાં..!


બહુ જ તકલીફ છે આ બધી, લૌકિક વ્યહવાર બંધ થયા અને હવે તો સ્મશાન જવામાં પણ જનતાને આળસ ચડે છે.


જયારે ફોન કરે છે કોઈ, કે ભાઈ ફલાણાના ફાધર કે મધર ગુજરી ગયા છે અને સવારે આઠ વાગ્યે કાઢી જવાના છે ત્યારે ફોન ઉપડ્નારો કહે મારે તો આજે અગત્યનું કામ છે બેસણાના દિવસે આવી જઇશ !!!


સવારે આઠ વાગ્યે કાઢી જવાના હોય તો પોણા આઠ વાગ્યે થોડાઘણા લોકો ભેગા થાય છે, અને જેવા શબવાહિનીમાં મૃતદેહને મુકે અને સ્વજન હાથ જોડે એટલે અડધી પબ્લિક ગાયબ.


સ્મશાનમાં અગ્નિદાહ આપ્યા પછી કોણ જવાની પહેલ કરે છે કરે છે તે તાકીને બેઠા હોય છે. અને છેલ્લે તો માંડ ગણ્યા ગાંઠ્યા કદાચ બે ત્રણને બાદ કરતાં બાકીના ઘરના જ ઉભા હોય છે..!


સ્મશાનેથી ઘેર આવી અને કોગળા કરી મોઢું ધોઈ ને પછી ઘરમાં જુવો તો પાંચ સાત જણા માંડ બચ્યા હોય.


હવે બહુ કાઠુ થતુ જાય છે આ નવી ગોઠવાઈ રહેલી સમાજ વ્યવસ્થામાં આ કોઈના સ્વજનના મૃત્યુની ક્ષણો સાચવવી એવી ભાવના !


આજે વીસ વીસ વર્ષના સબંધો હોય, ભલે ને ધંધાકીય સબંધ હોય તો પણ જનતાને આભડવા જવું તો દુર રહ્યું બેસણામાં જતા જોર આવે છે.


હા બહુ મોટો માણસ હોય અને એની આંખની ઓળખાણ હોય તો ફટાફટ દોડી જાય કેમકે ત્યાં હાજરી ગણાવાની છે અને સ્ટેટ્સ વધવાનું છે.


જીંદગીની બેલેન્સશીટ ચિતા પર બને છે અને અફસોસ એ વાતનો છે કે માણસ એની ઉપર પોતાની સહી નથી કરી શકતો..!


આજે મૃત્યુ અને એના પછીની વિધિ, એમાં કોણ આવેશે કેટલા હાજર રેહશે એનો બહુ મોટો આધાર મૃતકના સંતાનની સફળતા ઉપર રહેલો છે.. બહુ ઓછી જગ્યાએ મૃતકના મોઢાને જનતા આવે છે.


પેલી કહેવત સો ટકા સાચી છે શેઠનું કુતરુ મરે તો ગામ આખું આવે અને શેઠ મરે તો કોઈના આવે.


કુતરુ મર્યું તો શેઠ બહુ કામનો માણસ છે, અને શેઠ મર્યા તો કામનો માણસ જ ગયો તો હવે કોના મોઢે આવવાનુ ? હા એવુ બને કે શેઠના છોકરા એમના કરતા વધારે કામના હોય તો ગામ નહિ આજુબાજુના બે ગામ પણ ખાલી થઇને મોઢે થવા આવી જાય !


મૃત્યુ એ ઘણા લોકો માટે શક્તિ પ્રદર્શન છે,પણ ઘણા બધા માટે ખાસ કરીને મધ્યમ વર્ગના માણસો માટે ખરેખર હુંફ લાગણી સાથે જોડાયેલો મામલો છે.


અને માણસને માણસની હુંફની જરૂર હોય છે, મને ઘણા અનુભવ છે, વર્ષોના વર્ષો મળ્યાના હોઈએ અને ક્યારેક આવા પ્રસંગે ગયા હોઈએ ત્યારે ખભે માથું મુકીને મૃતકની દીકરી કે દીકરો રડી પડે છે.


ક્યારેક ખાલી હાથ પકડીને ઉભા રહે ફક્ત બે પાંચ પળની આંખોથી થતી વાત, અરે ખાલી આપણી હાજરી કલેજાને ઠંડક આપે અને એ દુઃખની ઘડી કાપવામાં મોટો ફાળો આપી જાય છે.


જયારે પેલા કે પેલીની નજર મૃતકને શોધતી હોય અને ત્યારે આજુબાજુ થોડા માણસો હોય તો દુ:ખડા બે ચાર ક્ષણ માટે ભૂલાય.


અને સ્મશાનથી પાછા ફરતાની વાત કરું તો જેની જોડે જિંદગી આખી જોડાયેલા હોઈએ એને મૂકીને આવવાનું હોય છે ત્યારે બે ચાર જણા તો જોઈએ એવા કે સાથે ને સાથે રહે..


ફેસબુક અને વોટ્સ એપની તો વાત નથી કરતો, એ તો હવે સર્વ વિદિત હકીકત છે કે જેટલા RIP કે OM SHANTI ના સંદેશા ફેસબુક અને વોટ્સ એપ પર આવે છે એટલા લોકો બેસણામાં નથી આવતા..!


એકવાર પાછું વાળીને વિચારવાની જરૂર તો ખરી. પચાસ ઉપરના અમુકતો તો ગમે તેમ કરીને જઈ આવે છે, સામાજિક મર્યાદા એમણે નથી લાંઘી પણ એનાથી નાની ઉમરના છોકરા.


સમાજના ગૌરવ કેટલા સભ્યો ગામમાં છે એનાથી નથી. સમાજના કોઇપણ અવસાન સમયે આપણો સગો ન હોય તો પણ ત્યાં કેટલા જાય છે એમાં છે. જ્યાં મરીને બધાએ જવાનું છે ત્યાં જીવતે જીવ બીજાને કાંધ આપીને જવાની જરૂર છે


જે દિવસે મરણનો વ્યહવાર તૂટશે એ દિવસ પછી સમાજને તુટતો કોઈ નહિ બચાવી શકે.. લગનમાં તો નાચનારા ભાડે લાવ્યા હવે નનામી ઊંચકવા પણ ભાડે માણસો લાવશો..?


ફટ છે.. 

ધિક્કાર છે.. 

એ કહેવાતા સમૃધ્ધ સભ્યસંખ્યા વાળા સમાજને જે નનામી ઊંચકવા માણસો શોધવા પડે કે પછી ભાડે લાવવા પડે એ સ્થિતી આવતી સામે દેખાતી હોવા છતાં હજુ શાહમૃગ વૃત્તિમાથી બહાર નથી આવતો.


તમે પણ વિચારજો ૧૮ વર્ષથી મોટા દીકરા દીકરીને લઈને ક્યારે બેસણા કે સ્મશાને ગયા છો..? 


નહીં લઇ જઈને ભૂલ તો નથી કરતાને..?


સમાજના યુવાનો / સભ્યો મારીવાત ગંભીરતાથી વિચારજો


જય એકલિંગજી


કથાબીજ: વિશાલ ત્રિવેદી…..